Epstein estateમાંથી નવા ફોટા બહાર આવ્યા, Bill Gates અને Noam Chomsky ફરી ચર્ચામાં
અમેરિકામાં ફરી એકવાર Jeffrey Epstein કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ વખતે કારણ છે — Epsteinની મિલકત (estate)માંથી જાહેર થયેલા નવા ફોટા અને દસ્તાવેજો, જેમાં દુનિયાભરમાં જાણીતા ચહેરા Bill Gates અને Noam Chomsky દેખાય છે. આ તસવીરો બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શું સામે આવ્યું? તાજેતરમાં જાહેર કરાયેલા દસ્તાવેજોમાં Epsteinની … Read more