Final માં એકતરફી દેખાવ,મેદાન પર Ishan Kishanનો દબદબો
Syed Mushtaq Ali Trophy 2025ની ફાઇનલ મેચ ક્રિકેટ ચાહકો માટે સારી રહી. ઝારખંડ અને હરિયાણા વચ્ચે રમાયેલી આ મેચમાં ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને એવી ઇનિંગ્સ રમી કે આખું મેદાન તેની સાથે ચાલતું લાગ્યું. શરૂઆતથી જ આત્મવિશ્વાસથી રમતા ઈશાન કિશને હરિયાણાના બોલિંગ આક્રમણને દબાણમાં મૂકી દીધું. પાવરપ્લેમાં જ તેણે ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે આજે … Read more